સવાર બની હર પળ મળ્યો હું તારા માં ..!
કદીક તો સાંજ બની તું પ્રવેશી જો મારા માં ...!!

Gujarati Blog by jagrut Patel pij : 111240228
jagrut Patel pij 7 year ago

આભાર હો તમારો ?????

jagrut Patel pij 7 year ago

આભાર આભાર?

Komal 7 year ago

Mssstttt lakhyu che pn

jagrut Patel pij 7 year ago

Jo ama thi last 4 line mari ...Biji 2 line ae shefali ni ...Ane peli 2 line? khbr nai koi ni hati name bhuli gyo pn?

jagrut Patel pij 7 year ago

તારી સામે બેસી તને કાગળ લખું ..!      તું જરા નજર મિલાવ તો આગળ લખું ...!! પ્રણયનું ઝાકળ ભીનું સ્વાગત લખું ..!      કે પછી તારી આંખોનું કાજળ લખું ...!! મનગમતું તારું સ્મિત લખું ..!           કે રિસામણી થયેલ તારી વાત લખું ...!! બીજું તો કંઈ ખાસ નહીં પણ ,,      સાથે જીવેલ આપણી એ વાત લખું ..!    

Komal 7 year ago

Naaa te lakhyu??

jagrut Patel pij 7 year ago

તારી સામે બેસી તને કાગળ લખું , તું જરા નજર મિલાવ તો આગળ લખું ... પ્રણયનું ઝાકળ ભીનું સ્વાગત લખું, કે પછી તારી આંખોનું કાજળ લખું ... Aa joyu tu tee?

jagrut Patel pij 7 year ago

Ja ja ave atlu badhu na jivay paap lage .. Bija no varo j nai ava devano ke hee??

Komal 7 year ago

Hahahaha 100 varas na thaav bhale bhul thi

jagrut Patel pij 7 year ago

Ame hoy jivye che bhul thi???

Komal 7 year ago

To biju su kav?? Km che tu??

jagrut Patel pij 7 year ago

??? ભૂલ થી

jagrut Patel pij 7 year ago

??આભાર ...તું લાઈવ છે હજુ એમ ને?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now