Gujarati Quote in Thought by Rakesh Chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પિયર માં પગ મુકતા..બધી જ રીતે શાંતિ.. ...

તૈયાર ભોજન મળી જાય...........આખો દિવસ આરામ...............પપ્પા નો અનહદ પ્રેમ ........મમ્મી ની હૂંફ...........ભાઈ સાથે મસ્તી ........ભાભી નિસાથે દિલ ની વાતો કરાય ...........એક રીતે પિયર જઈને એવું લાગે જાણે રાજકુમારી છું હું.........!!

પણ સાચું કહું સાંજ થાય ત્યાંજ એવું થાય ,ના હવે તો મારે મારા ઘરે જ જવું છે.........મારા ઘર જેવું સુખ ક્યાંય નહીં............ભલે કામ જ કામ હોય ..જવાબદારી હોય.....વાતો સાંભળવા માટે ઘરે કોઈના હોય.....

છતાંય મારુ ઘર છે એવો ભાવ તો હોય જ છે........પિયર ની રાજાશાહી કરતા મને મારા ઘર પરિવાર ની જવાબદારી ઓ વધુ ગમે છે...........
પરિસ્થિતિ ગમે તેવી હોય......ઉતાર ચડાવ તો ઘણા જોયા .........પણ તોય હું તો એમજ કહીશ...

"હું તો ભૂલી પિયરિયા ની પ્રીત રે નંદબા ...સાસરિયું....મારુ સાસરિયું સ્વર્ગ થી સોહામણું રે લોલ"
__________Dedicated to all honest women__________?

Gujarati Thought by Rakesh Chavda : 111239371
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now