Devesh Sony 7 year ago

વાહ દીદી... આભાર... ?

Tinu Rathod _તમન્ના_ 7 year ago

વાહ... પત્ર, ચિઠ્ઠી, તાર, મોકલજે મને... યાદ, ઠપકો, પ્યાર, મોકલજે મને...

Heer The Open Book 7 year ago

Thank you @devesh Sony

Devesh Sony 7 year ago

રંગબેરંગી શબ્દો ના ફૂલો થી કોમેન્ટ બોક્ષ ને મહેકાવવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર...

Shefali 7 year ago

વાહ દેવેશ..

Devesh Sony 7 year ago

વાહ... શેફાલી દીદી... ?

Devesh Sony 7 year ago

આભાર ભાવના જી...

Devesh Sony 7 year ago

આભાર ભાર્ગવભાઈ... રાધિકા જી... હિર જી... ?

Devesh Sony 7 year ago

આભાર.. નીતુ જી...

Devesh Sony 7 year ago

વાહ... Both of you... ?

Devesh Sony 7 year ago

વાહ હિર જી... ?

Devesh Sony 7 year ago

ધન્યવાદ શ્વેતા જી...

Devesh Sony 7 year ago

આભાર સંગીતાજી..

Devesh Sony 7 year ago

ક્યાંક તડકો ક્યાંક છાંયો.. વીજ સાથ વાદળીયો લહેરાયો... નિભાવવા ધરતી ની પ્રિતલડી... મેઘલો બનીઠની ને છલકાયો...

Shefali 7 year ago

વાહ હીર.. એક વાર મારી પ્રીત ને અજમાવી તો જો, મારા હેતની હેલીમાં ભીંજાઈને તો જો..

Shweta Parmar 7 year ago

વાહ.... બહોત ખુબ શાયર

Heer The Open Book 7 year ago

મસ્ત ...?? તું ટહુકો કરી મને મારો પડઘો સંભળાવ ને, આવી છું તમ ધ્વારે જરા હેત થી ભીંજાવ ને!!!

Shefali 7 year ago

વાહ.. જોને થોડા મીઠા ટહુકા મોકલ્યા છે તને, કાગળમાં ઉતારીને દિલના અરમાન મોકલ્યા છે તને..

Heer The Open Book 7 year ago

ખૂબ સરસ ..... ગલી ગલી માં તારી પ્રીત ના કિસ્સા લખીયા છે, સુવાસ પ્રસરી છે એ રીતે તડકા ની હવે, કાજળ આંજી આંખો ના હિસ્સા લખીયા છે, ધુમ્મસ પર યાદો ના પત્રો ઊતારી, ટપાલ પર સરનામા તમારા લખીયા છે!!!

Nitu 7 year ago

Jordar shabdo mukya che~*~???

Radhika Kandoriya 7 year ago

ના અંયા તડકો છે

Bhavna 7 year ago

Amare tya che tadko.

Er.Bhargav Joshi અડિયલ 7 year ago

હાલ તો બધે વાદળાં જ હશે ભાઈ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now