બદામ ખવડાવી બાએ
સમજણમાં આવ્યો ના સુધાર
આવિ અક્કલ અપાર
લાગતા ઠોકર લાલદા
???
મારી બા ને એમ હતું કે છોકરા ને બદામ ખવરાવી એ તો યાદ શક્તિ વધે પણ એક દોરા વા ફર્ક ના પડ્યો પણ જેવી સમાજ ની અમુક ઠોકર ખાધી બધી સમજણ આવી ગઈ ત્યારે મને ખબર પડી કે જે કામ બદામ નથી કરી શકતી એ કામ તો ઠોકરે કરી બતાવ્યું છે
??જય ભૂતનાથ ??