Gujarati Quote in Shayri by Parmar Bhavesh

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્વાસની કોને જરૂર છે..!!


સમય ને આજ પાછળ છોડી દઉં
પ્રેમના જ પુરમાં ડૂબકી લગાવી દઉં,
શ્વાસની કોને જરૂર છે અહીં હવે,
તારા જ નામે આ જિંદગી કરી દઉં.


ભાવેશ પરમાર. 'આર્યમ્'

Gujarati Shayri by Parmar Bhavesh : 111238677
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now