કાલે મને મારા એક સ્નેહી નો વોટ્સઅપ પર મેસેજ આવ્યો..મને કીધું કે..
દરિયા જેટલું વહાલ ના કરશો કોઈને
ઓટ સમયે બહુ તકલીફ પડે છે
તો મને થયું કે જિંદગી કેટલી...અને આજે મને લખવાનું મન થયું
"પ્રેમ મળે ત્યાં ડૂબી જઈએ,નફરત ની ઐસી તૈસી
મિત્ર મળે ત્યાં બેસી જઈએ, સમય ની ઐસી તૈસી
જીવાય એટલું જીવી લઈએ, ધબકારાની ઐસી તૈસી"
"ચાલ જીવી લઈએ"
દુનિયા ના જીતાય તો કંઈ નહિ
ચાલ સૌના મન જીતી લઈએ..........❤
*? ?*