ધીમે ધીમે ચાલતો ગયો
"સમય " હાથ માંથી સરકતો ગયો
મંદ મંદ મુસ્કાઇ બોલ્યો
તુ ઠગાઈ ના કર મારા સાથમા
તુજ છેતરાઇ જાય છે
તારી જાતમાં
મને હાથે બાંધવાથી
હું નથી બંધાતો તારી જાતમાં
તુજ ઠગાઈ જાય છે
મારા "સમય" ના જાળમાં
ગર્વ ના કર તુ તારી જાતમાં
બહુ બળવાન હું છું મારી જાતમાં
આજે રાજા તો કાલે રંક બનાવું છુ
બધાને પરવાળ માં
છેતરી શકે છે તુ
બધાને તારી વાત માં
પણ હું નથી છેતરાતો
જીવન ના માયાજાળ માં
સુપ્રભાત
હેમાંગી