Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Happy raxabandhan to all...
રક્ષાબંધન ખાલી ભાઈ બહેન નો તહેવાર જ નથી..!
પણ તમારા loved one અને care one દરેક જણ સાથે જોડાયેલો તહેવાર છે...જ્યાં દાદા -દાદી, મમ્મી -પાપા ,કાકા -કાકી ,ભાઈ -ભાભી ,બહેનો, તમારાં special one ,નાના બચ્ચાં ઓ including all.... તો બધા ની રક્ષા કરવી ખૂબ જરૂરી છે..તેથી જ સ્પષ્ટપણે રક્ષાબંધન ભાઈ બહેન નો તહેવાર ના માનતા દરેક જણ નો છે એમ સમજી હર્ષોઉલ્લાસ ઉજવીએ એવી દરેક ને શુભકામના.

-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111236624
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now