કોઈ ને પ્રેમની ખબર નથી હોતી,ને
કોઈ ને પ્રેમની અસર નથી હોતી,
બહું થોડા ને મળે છે સાચો પ્રેમ,
પણ મળે તેને પ્રેમની કદર નથી હોતી.
સોનલ.

Gujarati Blog by Sonalpatadia darpan : 111236257

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now