વિચાર લખી લયીએ
એક વિચાર અવ્યો ?
ચાલો તો એ લખી લયીએ.
ખબર નહિ શું થશે, ખબર નહિ કોણ સ્વીકારશે,
પણ આ વિચારોની રમતો કાયક્તો છાપી દઈએ.
કોક ઉડાડશે તો કોક વખાણ શે , એમ
આવા અવરોધોને એક સાથે અનુભવી લઈએ.
સિમ્પલ ગણિત છે ભાયીઓ!!
આજે નહિ તો કાલે એ સ્વીકારશે જ;
આ સાહીઠ વર્ષ માં,
બીજાને તો નહિ પણ આપણનેજ ઓળખી લયીએ .
-MSBB