Gujarati Quote in Motivational by BHAVIN HEART_BURNER

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમારા મિત્ર મુકેશભાઈ નો દિકરો રાહુલ જે સ્કૂલમાં ભણતો હતો તે સ્કૂલમાં બધા બાળકોના ફોટા પાડવાના હતા આચાર્ય એ ફોટોગ્રાફર ને બોલાવ્યો અને કહ્યું કે સ્કૂલમાં બધા બાળકોના ફોટા પાડવાના કેટલા રૂપિયા થશે...?

ફોટોગ્રાફર કહે એક ફોટાના 20 રૂપિયા..!

આચાર્ય કહે અમારી સ્કૂલમાં 1500 બાળકો છે 10 રૂપિયા બહું થઈ ગયા 10 રૂપિયા રાખી ને એટલે સોદો 10 રૂપિયા માં ફાઇનલ થઈ ગયો...!

આચાર્ય એ બધા વર્ગ શિક્ષકોને બોલાવી ને કહ્યું કે બધા બાળકો ને કહી દો કે કાલે ફોટો માટે 30...30.રૂપિયા લઈને આવે..!

શિક્ષકો કલાસ માં જઈને કહે કાલે બધાને ફોટા માટે ઘરે થી 50...50..રૂપિયા લઈને આવવાનું છે..!

રાહુલે પણ ઘરે જઈને કહે મમ્મી કાલે અમારી સ્કૂલમાં ગ્રૂપ ફોટો પડાવવાનો છે તો કાલે મારે 100 રૂપિયા સ્કૂલમાં મંગાવ્યા છે તો લઈ? જવાના છે..!

રાહુલ ની મમ્મી કહે આ લોકોએ લૂંટ કરવાનું ચાલુ કર્યું છે આપણા પૈસે જલસા કરશે ઉભો રહે ઘડીક તારા પપ્પા પાસેથી લઈને આવું છું..!

એ સાંભળો છો આપણા રાહુલ ની સ્કૂલમાં ફોટા માટે 200 રૂપિયા મંગાવ્યા છે. . . . . . . . ..બોલો હવે ? આ ભષટાચાર કેવી રીતે બંઘ થાય...????????????

Gujarati Motivational by BHAVIN HEART_BURNER : 111235238
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now