કોઈ સાધુ ફકીરને ઓળખ
તે પ્રથમ આ શરીરને ઓળખ

ધન વગર મોજ શોખ માણે છે
કોઇ એવા આમિરને ઓળખ

તું જ આસન લગાવ અંતરમાં
તું જ તારા કબીરને ઓળખ

Gujarati Microfiction by Krishna Timbadiya : 111234714
Kamlesh 7 year ago

વાહ... ક્રિષ્નાજી... વાહ... આત્મખોજ... એમને....?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now