વરસો પછી આજે એમની સાથે
મુલાકાત થઇ....
આજે દિલ ની એક ઇચ્છ ઇચ્છા
પુરી થઈ.....
જે દુઆ અમે રોજ કરતાં હતાં એ
કબૂલ થઈ.....
શ્રાવણ માસ ની શીવ ભકિત ની આ
અસર થઈ......
ના બગીચામાં ન રસ્તે મુલાકાત શીવ
મંદિર માં થઈ.....
તૂટી ગઈ હતી જે દોસ્તી વરસો પહેલા
વાતો વાતો માંએ દોસ્તી ની ફરીવાર
શરૂઆત થઈ......
ફરી વાતો ના સિલસિલા ની
રજુઆત થઈ......
ફોન નંબર ની એવી આપ લે થઈ
સાંજે ફરી વાત થશે એવી
કબુલાત થઈ....
આજે એટલી ખુશ થઈ કારણ
ફરી દોસ્તી ની રજુઆત થઈ..
આમ સવાર ની કેવી ખુબસુરત
શરૂઆત થઈ.....