મન મારું મોહતું માનસરોવર,
બેઠા કૈલાશ કાશી વિશ્વેશ્વર...
જટાએ વહેતી નિરંતર ગંગધાર,
જ્ઞાન સરીતા વહાવતી અનાધાર...
ગળે ધારણ ભુજંગ માળા,
હળાહળ પીતો દેવ તું ભોળા...
ધ્યાન ધરત જે આદીયોગી કેરું
પામત મોક્ષ "કમલ" પ્રાણપંખેરું...

Gujarati Religious by Kamlesh : 111231269
Kamlesh 7 year ago

ધન્યવાદ ભાઇ

Kamlesh 7 year ago

ધન્યવાદ જયભાઇ

Kamlesh 7 year ago

ધન્યવાદ શેફાલીજી...

Shefali 7 year ago

ખૂબ સરસ...

Devesh Sony 7 year ago

જય ભોળાનાથ...

Kamlesh 7 year ago

ચલો ફરી મળીયે... જય ભોળાનાથ...

Kamlesh 7 year ago

અહોભાગ્ય મારા... અપિતુ હું મહાદેવથી ઉત્તમ ગુરુ ના હોઇ શકું....

Devesh Sony 7 year ago

ભલે કમલેશભાઈ... ફુરસદ થી મુકજો... જય ભોળાનાથ... ?

Kamlesh 7 year ago

જોઉં રાત્રે સમય મળશે તો લખીને મૂકી દઇશ... ચાલો મારો મીનીબ્રેક પૂરો.... પાછા કામે વળગીયે... જય ભોળાનાથ....

Devesh Sony 7 year ago

એટલે જ તો તમને ગુરુ માન્યા છે... ?

Kamlesh 7 year ago

અદ્દભુત

Devesh Sony 7 year ago

હા... હું એ જ કહેતો હતો.. અને તમે કહ્યુ... ?

Kamlesh 7 year ago

મને લાગે છે કે આ વિષય પર એક પોસ્ટ મૂકવી જોઇએ... બધાને જાણ થવા હેતુ...

Kamlesh 7 year ago

અરે આ તો આ તો કર્તવ્ય હતું મારું.... આમાં આભાર શાનો...?

Devesh Sony 7 year ago

વાહ.. જાણકારી આપવા બદલ ખૂબ આભાર... કમલેશભાઈ... ?

Kamlesh 7 year ago

શિવ એટલે નિરાકારી... અને શંકર એટલે આકારી...

Devesh Sony 7 year ago

હા... આ તો ખબર જ નથી..

Kamlesh 7 year ago

ખરેખર?

Kamlesh 7 year ago

શું આપ જાણો છો કે,શિવ અને શંકર બંન્ને અલગ છે?

Kamlesh 7 year ago

હર... અમિતાજી..

Kamlesh 7 year ago

જય શિવશંકર ધન્યવાદ દેવેશભાઇ...

Kamlesh 7 year ago

નમો નમ:... સંગીતાજી..

Kamlesh 7 year ago

ૐ નમ : શિવાય...ભાઇ...

Kamlesh 7 year ago

ધન્યવાદ બેના

Piyusha 7 year ago

Adbhut rachna bhai...

Amita Patel 7 year ago

??har har mahadev

Devesh Sony 7 year ago

વાહ... જય શિવશંકર... ?

Pravin Mokariya 7 year ago

હે અગ્રવરાય શરણે સર્વદેવાય, તુ ગુહયાય નમૂ નીલકંઠમહાદેવવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય નમઃ ૐ નમઃ શિવાય

Kamlesh 7 year ago

જય ભોળાનાથ... જીજી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now