ટહુકો.....

મળે જો ટહુકો તારા મીઠા સૂરનો,
શણગાર સજીને આવું સ્વર્ગની નૂરનો.

મળે જો સંગાથ તારી પ્રીતનો,
તોડીને આવું રિવાજ દુનિયાની રીતનો.

- પરમાર રોહિણી " રાહી "

Gujarati Shayri by Rohiniba Raahi : 111229868

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now