વાતાવરણ પણ જો ને કેવું છે આજે..!!

ફુલ છોડ,ઝાડ પાન જોઈ
આ લીલોતરી જ જોઈએ
આજ કુદરત પણ સોળેકળા એ એવી તે ખીલી છે.!!
બસ તારી જ યાદ અપાવે...

Gujarati Romance by D S Dipu શબ્દો નો સાથ : 111228383

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now