Gujarati Quote in Blog by parth

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેને પણ ચાહિયે તેને તેના પુરા અસ્તિત્વ સાથે ચાહિયે...
દરેકને પોતાની એક આઝાદી હોય છે અને પોતાની એક દુનિયા હોય છે એમાં ખલેલ વગર પુરા સીદત્તથી અપનાવીએ...
પ્રેમ અદભુત લાગણી છે પણ આઝાદી વગરનો પ્રેમ ગૂંગળાવી મૂકે છે.. જે બન્યું જ છે તમારા માટે પછી એને કેદ ના કરો ખુલા આકાશમાં બન્ને રહો... just free like bird... n live like a lovebirds....

Gujarati Blog by parth : 111228119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now