આજ નો જમાનો ભલે કેટલો પણ મૉડર્ન થઈ જાય,મોંઘા મોબાઈલ અને મોંઘી ગેમ થી કયારે પણ સાચો આનંદ આપણને નહીં મળી શકે, હાથ માં જ્યારે નાનું બાળક રમતું હોઈ , કે પછી વર્ષો પછી જુના મિત્રો સાથે મળી ને ગપાટા મારતા હોઈ , કે ભૂલી ગયેલી પોતાની સ્કૂલ અને કોલેજ ને યાદ કરતા હોય ,ક્યારેક પત્ની કે બાળક ને લઇ ને બગીચા માં હસતા જતા હોઈ,અને ખુલ્લા દિલ થી કુદરત ના સૌંદર્ય ને માણવાનો આનંદ કયું મોર્ડન મશીન આપી શકશે