એ બાળપણ કેટલું સોહામણું હતું,
જ્યાં આપણે ૨₹ની ટોફી અને ફૂગ્ગામા પણ ગામભરની ખુશી આપણી માંહે ઠસોઠસ સમાઈ જતી,
અને હવે આપણે કરોડો રૂપિયાના માલિક હોવા છતાં એ બાળપણ જેવી ખુશી હવે નથી અનુભવાતી!!!

Gujarati Good Night by Maitri Barbhaiya : 111226676

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now