Gujarati Quote in Whatsapp-Status by Umakant

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“બળી જશે લાકડા ઠરી જશે રાખ...
તારી ખુમારી તારી પાસે રાખ...

જીવી લે જિંદગી મોજ મસ્તીની...
તારી અક્કડ તારી પાસે રાખ...

રોપી દે પ્રેમનું તરુ...
હેતનું ખાતર એમાં નાંખ...

ઉગશે ફળ મધ ભરેલું...
વિશ્વાસના હોઠે એને ચાખ...

પૈસો કાંઈ બધું જ નથી...
માનવતાની બનાવ શાખ...

દરિયો બનશે કદી તોફાની...
ધીરજની નાવ તું હાંક...

ખુલ્લી આંખેતું દુનિયા જુવે...
ક્યારેક તોભીતરે તું ઝાંખ...

હારની શરણેના થા...
આપી છે તને હોંસલાની બે પાંખ...

શ્વાસ આપ્યાપણ જીવે નહિ
એમાં...ઈશ્વરનો શું વાંક...!!!“


ક્ષમા કરશો આ મારી રચના નથી વોટ્સ એપ્સ ની પ્રસાદી છે

Gujarati Whatsapp-Status by Umakant : 111226141
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now