સંભળાવ આજે તારી મુક ગઝલ,
મારે શબ્દો ની ક્યાં જરૂર છે!!
પીવડાવી દે તારા આંખો ના જામ,
મારે મદિરા ની ક્યાં જરૂર છે!!
આપી દે તારા હાસ્ય થી સહમતિ,
મારે મૃત્યુ ની ક્યાં જરૂર છે!!

Gujarati Good Night by Umang Thakkar : 111225410

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now