સારા વ્યવહારનું કોઈ આર્થિક
મૂલ્ય ભલે ન હોય...
પરંતુ...
સારો વ્યવહાર કરોડોનાં હૃદયને
ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે...!!

Gujarati Good Night by priya soni : 111222763
Dhaval Patel 7 year ago

Awesome ? ?? ?? lines Priya ji

Er.Bhargav Joshi અડિયલ 7 year ago

નથી ઢળતું એમજ કઈ આ હર્દય પણ, જો ના મળે કોઈના સ્નેહ નો વરસાદ....

priya soni 7 year ago

લાગણીઓ હંમેશા ત્યાં જ ઢળી પડે સાહેબ જયાં ઢાળ હોય છે બાકી કયાં કોઈને ભાન હોય છે.

Er.Bhargav Joshi અડિયલ 7 year ago

ખરીદી શકે હદય એવી કોઈ દોલત બની નથી બેનામ, હાં તમારી લાગણીઓ આગળ એ ઢળી શકે ખરું....

પ્રેમ નો જોકર 7 year ago

ઓહ ઓહ ઓહ ઓહ ઓહ ઓહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now