Gujarati Quote in Shayri by Kamlesh

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું કોમળ કુવલય વરણી,
મારા મનની શિલીમુખી કરણી...
તું ચમકતા ચંદ્રની શીતળ કૌમુદી,
મારા તમસ હ્રદયને અમીથી ભરતી ...
તું સરોવરનું રંગીન તોયમ,
મારી અનોખીપ્રિતને રંગતું કાયમ...

Gujarati Shayri by Kamlesh : 111222362
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now