Gujarati Quote in Good Night by THE KAVI SHAH

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો કઈક શીખવું જ હોય તો પોતાની જાત ને ઓળખતા શીખો
જો કઈક પામવું જ હોય તો પોતાના અંતરાત્માને પામતા શીખો
જો કઈક ગુમાવવુ હોય તો પોતાના અહમ ને ગુમાવતા શીખો
અને જો કઈક ભૂલવું જ હોય તો ભૂતકાળને ભૂલતા શીખો..

Gujarati Good Night by THE KAVI SHAH : 111222198
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now