એક હલચલ મચી ગઈ
મન માં બેચેની ઉઠી
કશુંક નાજુક કશુંક ભીનું
લાગણી થી છલોછલ ઉગી
ઉઠ્યું અંતર મહીં
#pooji ક્યારેક ખુશી તો ક્યારેક બેચેની
ઉઠતી સંવેદનાઓ ની લહેરખી અંતર મહીં
ન સમજાયું કે શું છે આ છે કોઈ રોગ કે છે કોઈ સંવેદના કે લાગણી ની ભીનાશ પણ આ તો છે પ્રેમ ની ઊર્મિ ઉઠતી અંતર મહીં..