Gujarati Quote in Thought by Oza Dhruv

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમયનાં ત્રાજવા ઉપર ક્યારેય સંબધ ના મુકતા
જો પાલો નમી જશે તો વાર્તા પતી જશે...

અને આમ પણ મને સમજાતું નથી કે તમે સમય ઉપર સંબધ મુકો છો જ શુકામ.

સંબધ કોઈ વ્યક્તિ એ સમય સાથે નય તમારી સાથે રાખ્યો છે. તો એ સંબંધ ને સાચવવાની જવાબદારી તમારી હોવી જોઈ સમય ની નય,
હા તમે સમય સાથે સંબંધ ને આગળ કરી શકો એ તમારી મેચ્યોરિટી દેખાડે છે પણ જો એ સંબધને જ તમે સમય ઉપર મૂકી દ્યો તો પછી સ્વાભાવિક રીતે તમે એ સંબધ ને પૂર્ણવિરામ તરફ લઈ જાઓ છો એ નક્કી થાય છે. ને એના પુરાવા પણ તમારી બધા પાસે છે જ યાદ કરી લો તમારા એ સંબધ જે સમય સાથે વિલુપ્ત થઈ ગયા છે. જેનું કારણ તમે હશો.
ને તમે છોડલ સમય ઉપર સંબધ માં સમય એનું પરિણામ તમને દૂર કરી ને જ આપ્યું છે.

#બાકીતમારીશુંકેવુછેભાઈબંધ ....?

Gujarati Thought by Oza Dhruv : 111209476
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now