બીજા ના દુઃખ માટે પોતાને જવાબદાર ગણો,
આજે એ દુઃખી મારા કારણે છે એ વાત ખોટી છે,
તો શું કાલે એ સુખી હશે તો તે પણ તમારા કારણે સુખી હશે??
જરા વિચાર કરજો.........
ના, એ દુઃખી છે તો તેમાં તેના કર્મો અને ભાગ્ય જવાબદાર છે,
" તું જવાબદાર નથી મારા દુઃખ ને,
તું જવાબદાર નથી મારી ખુશી ને,
જવાબદાર છે મારા ભાગ્ય અને કર્મો"....