? એક પાસે જે સમાધાન છે એના જેના જેવા પ્રશ્ન માટે બીજા એ નવી શોધ કરવાની જરૂર ખરી !?!
શું દેશ - દુનિયા માં ટીવી કે છાપા જોવામાં નથી આવતા હોય ? દેશ તો શું દુનિયા માં પણ કોઈ ધટના બને અને બચાવ પગલા લેવાય તેવા દરેક જગ્યાએ લેવાવા જોઈએ. આમ પણ દરેક ને એક જેવી જ સમસ્યા છે. તો એક પાસે સમાધાન છે તો એના અનુભવે અન્ય એ સમાધાનકારી વલણ ન અપનાવી શકે ? એ માટે નવી શોધ ની શી જરૂર છે ? હા થોડા ફેરફાર ની જરુર પડે. પણ એ સમાધાનકારી વલણ ન અપનાવી નવી શોધ કરે એ સમજ ની બહારની વાત છે. નવી શોધ માં સમય, પૈસા, શક્તિ બરબાદ થાય છે. એ જ સમય, શક્તિ, પૈસા ને સમાધાનકારી વલણ માં અપનાવવા થી ફાયદો થશે...ૐD