Gujarati Quote in Blog by ધબકાર...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Matrubharti ના એક એવા જીવંત, લાગણીશીલ, પ્રભાવશાળી, હમેશાં સાથ નિભાવનારા અદ્ભૂત, અવિસ્મરણીય વ્યક્તિવને એના જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...

Happy Birthday To You...

Shefali Shah...

આ દિવસ કે જે લાખોમાં એક છે,
આ દિવસ કે જે યાદોમાં એક છે,
આ દિવસ કે જે જીવનમાં એક છે,
આ દિવસ જે ખુશીઓ માં અનેક છે.

એવા અદ્ભૂત દિવસ એટલે કે તમને તમારા જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111195525
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now