Gujarati Quote in Jokes by Saddam Sumaniya

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણીવાર એવું લાગે કે આપડી ઓલી ટ્રેન "સૌરાષ્ટ્ર જનતા" કે "સૌરાષ્ટ્ર મેલ" જો લૂંટાય ને તો ..

ડાકુઓ ને ૫-૬ હજાર થેપલા, ૨૦-૨૫ કીલો છુંદો, ગોળ કેરી નું અથાણું ને દહીં જ મળે.

અને ભેગા ૨૦૦૦ જેટલા 135 ના માવા

??

Gujarati Jokes by Saddam Sumaniya : 111193855

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now