ચાલ ને ફરી વાર જીવી લઇએ,હાથો માં હાથ નાખી ને ફરી વાર દુનિયા ફરી વળીએ..
ચાલ ને ફરી જીવી લઈએ,આખી રાત આંખો માં આંખ તાકીને વાતો કરી લઈએ.....
ચાલ ને ફરી જીવી લઈએ દરિયા કિનારે બેઠા બેઠા પ્રેમ ના મોજા માં વહી જઇયે......
ચાલ ને ફરી જીવી લઈએ,પ્રેમ ના એ પહેલાં વરસાદ માં ભીંજાયા કરીયે ........
ચાલ ને ફરી જીવી લઇએ.....