* સાંજ ના શણગારે *
આ નાતો પણ લાગે ,
ફિક્કો પવન જાણે ,
અંધારા ની જંગ જાગી ,
આંખો ના પલકારે ,
રે મન રંગો ની વાતો નકર .
તું મીઠી મીઠી સુગંધ ,
બહેકાવે મારૂ મન ,
તારી એક એક હરકતો માં
મધમીઠું અત્તર ,
પવન સંગ વહ્યા કરે ,
તારી યાદો નો જાદુ મન્તંર ,
ઓ સાવરે તારી યાદ માં ,
હું ભટકુ દરબદર .
સાંજ નાં શીગાર માં તારી રાહ
જોતી હું ,
ઈસ્ક ના અજવાસ માં તારી રાહ
જોતી હું .
# બસ ચા સુધી ...!