દરેક મહિલા પાસે પોતાનું છુપુ ખાનુ હોય છે.તે તેના દિલ ના એક નાના ખુણામાં છુપાયેલું હોય છે.તે ખાના માં તેની ખુશી,તેની હસી,તેનુ સુખ,તેનુ દુખ બધું છુપાયેલુ હોય છે.તે કયારેય બી દુનિયા ની નજરે આવતુ નથી.અને તે ખાના ની ચાવી ફકત તે મહિલા જોડે જ હેય છે.
તે લોકર માં બીજી એક અગત્ય ની વસ્તુ પણ હેયછે.તે છે તે મહિલા ના કલ્પના ઓ ની ઉડાન.તેના સ્વપ્નો તેના અરમાનો.જે કયારેક તેને જોયા હોય છે કે જીવ્યા હોય છે.તે ગુપ્ત લોકર માં કયારેય બી કોઈને "entry " હોતી નથી.
હેમાંગી