*પતિ* : જયારે હોય ત્યારે ખોટા ખર્ચા કર્યા કરે છે... ??
*પત્ની* : મારા જ ખર્ચા ખોટા લાગે છે, તમે મોટા મોટા ખોટા ખર્ચા કરો એનું કઈ નઈ.. કેમ..!! ???
*પતિ* : લે, મેં વળી ક્યારે એવા ખોટા ખર્ચા કર્યા..?? ??
.
.
.
.
.
.
.
.
.
*પત્ની* : કેમ, મોટા મોટા વીમા ના પ્રીમિયમ ભરો છો, પણ મરતા તો છો નઈ.. ???
??????