ઊંધ નથી આવતી....આવે 6 કોઈ ની યાદ
પન એતો સપનામાય હવે નથી આવતી
આવે 6 કોઈ ની યાદ...
હદ કરી 6 "કિસ"
એક સામાન્ય સાહિત્ય નાં જાણકાર ને ગઝલો લખતો કરી દીધો 6
પણ આવે 6 કોઈ ની યાદ
ભલેને આપ્યો દગો...
પણ મને ખયાલ 6 તુ પણ હવે પસ્તાય 6
શું કરૂ એ કવી...યાદ તો આવે 6
પણ આજ મંજિલ ખૂબ દુર જતી રહી છે..
મને હવે મારી માં યાદ આવે 6 દોસ્ત
..પ્રેમ થિ એમનાં ખોળામા નાનો હતો તયારે સૂતો...ને વ્હાલ થિ એ જનની નાં હાથ ફરતા...
તને તારો પ્રેમ મુબારક...
"કિસ" હવે જીવી લેવા દે થોડુ મારી માની મમતા ની "યાદ" માં