Gujarati Quote in Good Night by SMChauhan

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મળ્યું એ ' *_માણવા*_ 'ની પણ મઝા છે,
ના મળ્યું એ ' *_ચાહવા*_ 'ની પણ મઝા છે !!

એક માં એક ઉમેરો તો બે થાય'-એવુ *_શિक्षક*_ શિખવાડી ગયા...........પણ,

'બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાઈ'
-એવુ *_જીંદગી*_ શિખવાડી ગઈ !

કળિયુગની આ દુનિયાદારી છે,, રમત રમતાં માણસ *_ગમી*_ જાય ને..ગમતાં માણસ જ *_રમત*_ રમી જાય !

ઘણા લોકો માટે હુ *"સારો"* નથી હોતો...પણ,તમે જ કહો-ક્યો એવો દરિયો છે,જે *"ખારો"* નથી હોતો..?
??Good night?

Gujarati Good Night by SMChauhan : 111191464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now