Gujarati Quote in Good Night by Kish

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું કરુ.... ઉંઘ નથી આવતી.....
ક્યાં શોધું તને.....
ક્યાં મળીશ મને....
ક્યાં જન્મ માં એક થવાનું લખ્યું હસે....

આવી ઘેલી ચાહત ને રહેવા દે... મુકી દે "કિસ"
તારી લાગણી ઓને કોરાણે... નહીં મળે તને આ જન્મ માં ક્યારેય...
એને તારી જોડે દગો કર્યો....

રોજ કેટલું સાંભળું છું... ખ્યાલ નથી રહેતો...
અંતર સળગી રહ્યુ છે...

જવાબ નથી મળતાં અમુક સવાલો નાં...ક્યાં મળશે આ મતલબ વગર નૉ પ્રેમ??? એક બીજા માટે વફાદારી?? ક્યારે મળશે એ તો ખબર નય

પણ ઉપરવાળો હોઈ તો એક વીંનતિ.... જ્યારે આપ તયારે વફા કરનાર આપજે
..કદર કરનાર આપજે હે ખુદા.....

Gujarati Good Night by Kish : 111190787
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now