આજકાલ કેરીની મોસમ ચાલી રહી છે. બધાનેજ ખબર હોય છે કે કેરીની માંગને પહોંચી વળવા કાર્બાઈડ પાઉડર નાખી વહેલી પકવી દેવાય છે જે નુકસાન પણ કરે છે. તેવીજ રીતે બીજી જાતની કેરીઓને સોમવાર થી પાકતા જોઈ શકાશે જે શિશુ ૧ , કે નર્સરી કે પ્રિ -પ્રાઈમરી જેવા નામના પાઉડરમાં પકવવામાં આવશે.