*બાંધીને રાખ તારા એ કેશુઓના ફાલ ને,* ?
*છુટ્ટા રાખી ને તું ઉભરાવે છે મારા વ્હાલ ને,* ☺
*વાંક ન કાઢીશ પછી મારા અઘરો નો જો સ્પર્શી જાય એની પહેલા જ તારા ગાલ ને,*?
*કાબુ માં રાખ જરા જો તો મારા હાલ ને સાચે જ બહુ માથે ચઢાવ્યા છે તે તારા તોફાની વાળ ને....* ☝???