Gujarati Quote in Quotes by Brijesh Shanischara

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પીસ્તાલીસ* પાર કર્યા પછી બહૂજ તકલીફ પડે છે..,
કશુ જ ગમતૂ નથી...


*ત્રીસ* પર હતા ત્યારે કેટલુ સારૂ લાગતુ..
કેટલો બધો ઉત્સાહ રહેતો જીવન માં... આખો દિવસ
ક્યારે પણ ક્યાંય પણ આવ-જા કરી શકતા..., હવે તો બહાર નિકળવાનુ પણ મન થતુ નથી..


*વીસ* પર હતા ત્યારે મૌસમ જ કઈં જુદી હતી.. કેટલું પણ કામ કરો થાકતા નહતા..
પણ હવે તો કોઈ કામ માં મન નથી લાગતું..


ના જાણે,
* ૫૦ * પાર કર્યા પછી કોણ જાણે શું થશે..?
*વિચાર તાં જ ડર લાગે છે..*






અહીં વાત *ઉંમર* ની નહી...,
વાત *તાપમાન* ની થાય છે...!

???????????

Gujarati Quotes by Brijesh Shanischara : 111190206
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now