"Do not write or write words that are weighty At the price, Write down where your name will not be written The weight increases in weight .. !!!"
"એવું ના લખો કે લખેલા શબ્દો વજનના
ભાવે વેચાઈ જાય,
એવું લખો કે જ્યાં તમારું નામ લખાય ને
વાતનું વજન વધી જાય..!!!"
- નિકુંજ પારેખ