કોધરત
કોધરત તું પણ કમાલ કરીએ તી.
ઉનારે બારીએ શિયારે ઠારીએ તી.
ચોમાસે વરી પાણી મેં પોસાયે તી.
ઉનારે ઉકળાટ મેં ભધ તોતે વેજે.
કોધરત ભદલાઈ તડે ગરમી વધે તી.
શિયારે કુકળો થઈ ચે બરફ છણે તી.
ને ચે મી મોંધ છડે વસે તો નેરે નતો ડી.
નર ચે કોધરત નાય ભધલાઈ કી.
પા કપયા ઝાળ ને ગૌચર કે વાંરયું વાળ.
પાણી અધો અધ વેને ગટરમે પોય.
તોય ચો કોધરત નાય ઈ કી હલે પોય.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ