Gujarati Quote in Shayri by HINA DASA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પા પા પગલી ભરતું વ્યક્તિત્વ અડીખમ બની જાય,
પરિવારનો સહકાર મળે તો તરણું સૂરજ બની જાય,

અસ્તિત્વનો ખજાનો લચી જઈ ઘેઘુર બની જાય,
પરિવાર રૂપી અમૃત ગરલને પણ અમરત્વ બક્ષી જાય...

Gujarati Shayri by HINA DASA : 111190050

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now