જોઈ રહ્યો છું રાહ તારી
મળ્યા વિના તને, સાથે યાદ તારી,
મુલાકાત થઇ એક, સાથે તારી
સમજાઈ નહીં તું, ન સમજાઇ કિંમત તારી
રહી અધૂરી મુલાકાત તારી
જોઇ રહ્યો છું રાહ તારી,
ન હતી દોસ્તી સાથે તારી
દોસ્ત બનાવી દીધો , એ મુસ્કાને તારી,
ગંભીર હતો, રમુજી બનાવ્યો
એ હતી કુશળતા તારી,
ન ઓળખતી , ન જાણતી
છતાં બનાવ્યો તારો, એ હતી ખૂબી તારી,
યુવક હતો, લેખક બનાવ્યો
એ હતી ક્ષમતા, એ નામ ની
માટે તું પ્રેમિકા છે આર્યવર્ધન ની.