Gujarati Quote in Story by Shah Bhuman

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ ની સાચી વાર્તા

લોકો પ્રેમ ચેહરા જોઇ ને કરે છે.
લોકો પ્રેમ રંગ જોઈને કરે છે.
પણ સાહેબ ..
પ્રેમ મા તો નાં જાત જોવાય કે નાં રંગ જોવાય
જોવાય તો દિલ જોવાય ...
પણ સાહેબ ...
પ્રેમ મા તૌ દિલ થિ દિલ મળે
અને આખો કિ આખો મળે
જે વિશ્વાસ મન ને મળે તે શાતી અને
જે વિશ્વાસ આખ ને મળે તે પરમ શાતી
તેવી જ રીતે...
શ્રીકૃષ્ણ અને રાધા ની વાર્તા
? કાનાને કાજલ આંજ્યે શું ફેર પડે..?
રાધાને ચંદન ચોળ્યે શું ફેર પડે..??
"મીરાં" તો મસ્ત છે શ્યામ ના રંગમાં,,!
એને ઝેર આપો કે અમૃત શું ફેર પડે. સાહેબ
: પથ્થર બનીને "ઠેસ" પહોંચાડવા કરતાં.!
આવો., એક બીજાને
પગથિયું બનીને "ઠેઠ" સુધી પહોંચાડીએ.!
??☘
?? જય શ્રી કૃષ્ણ ??

Gujarati Story by Shah Bhuman : 111189281
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now