Real love story
ઘરવાળી – હુ કાલે મુબઈ થી તાલાલા પાછી આવું છું.. તમારા માટે કઈં લાવવાનું છે ?
પતિ - મારે જીંદગીની સમજણ અને તેનો પર્યાય ઉકેલીને મારા આત્માને રસસભર બનાવવો છે.. સ્વયં સંપુર્ણતાને પાર પહોંચીને ઈશ્વર સાથે એકાકાર થઈને આત્માનાં અવાજને સાંભળવો છે...
ઘરવાળી – ગોળ ગોળ નહી.. સ્પષ્ટ વાત કરો.. રોયલ સ્ટેગ લાવવી છે કે બીયર ના ટીન ?
પતિ - ગાંડી, તું મને ઇશ્વર માં એકાકાર કરી ને જ જંપીશ... રોયલ સ્ટેગ લેતી આવજે... ????