Gujarati Quote in Thought by DJC

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

➕રૂ થી પોતા સુધીનું જીવન ➕

જ્યાં સુધી રૂ માંથી કાપડ ના બની જાય ત્યાં સુધી તેને રૂ કહેવાય ....
જયાં સુધી કાપડ માંથી કપડાં ના બની જાય ત્યાં સુધી તેને કાપડ કહેવાય .....
અને જ્યાં સુધી કપડાં જ્યાં સુધી સાવ ઘસાય ના જાય ત્યાં સુધી કપડાં કહેવાય ....
પછી અપને તેને પોતા માં વાપર્યે છે .....

તેવીજ રીતે જ્યાં સુધી અપને જન્મ્યા ત્યાં થી લઈને બાળપણ વિતાવ્યું એને બાળપણ ....

બાળપણ થી લઈને જવાની વિતાવી એને જવાન ....

અને જવાની થી વ્રિદ્ધા અવસ્થા વીતાવસુ એને ઘડપણ કહેવાય ....

અને તેવીજ રીતે આપણા જીવન માં પણ દરેક વસ્તુ , દરેક વ્યક્તિ , અને દરેક પરિસ્થિતિ નો પણ એક સમય હોય છે ....
સમયે સમયે વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ બદલાતી રહે છે ....અને આ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પણ જેમ આગળ ઉદાહરણ આપ્યું એવું ચોક્કસ સમય સુધીજ હોય છે .....
બસ આજ જીવન છે ક્યારે અપને કપાસ કે રૂ માંથી પોતા સુધી નું જીવન જીવી નાખીશું ખબર પણ નહિ પડે ...
માટેજ મિત્રો ખુશ રહો ......

life is just a chance to grow a soul...DJC ✌️

Gujarati Thought by DJC : 111187694
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now