kalank Gujarati version
તારી જોડે હસીસ
તારી જોડે રડીસ
તારો બનીને હું રહીશ….ઓ પિયા
તારો પ્રેમ ના મળે તો
હું બીજા કોઈ ને ના મળીશ
આ દિલ છે તારું
ને રેહસે તારું… પાગલ પિયા
તારા જેવું કશું નહીં આ દુનિયા માં
ખરતાં તારા થી ઈચ્છા થઈ પુરી
આ દિલ ગભરતું તને ખોવાના દરથી
મોહ નથી પ્રેમ છે પાગલ પિયા
લોકો તો કેહસે આ પ્રેમ નથી
એક તું જાણે આ તારી મારી પ્રીત છે
પ્રેમ ની આ ઉડાન ઉચી છે
તું મારી પાંખો બનશે તો ઉડી જઈશ
તારી મારી આ પ્રીત માતો અવરોધો ઘણા બધા છે
લાગે છે કે હું કોઈ રસ્તે ઠોકર ખાઈ પડી જઈશ
તું મારો હાથ પકડી, મને તું સંભાળજે
બાહો માં લઇ તું મને તારો બનાવજે
અલગ તારાથી કરવા બધા મળી જશે
મોહ નથી પ્રેમ છે પાગલ પિયા
હું તારો હું તારો
હું નાવિક દરિયાનો
તું મારો કિનારો
હું રણ માં તરસ્યો
તું કૂવો છે મારો
તું ચાંદની ચંદ્રની
ને હું રસ્તે એકલો