Gujarati Quote in Shayri by ANKIT THAKKAR

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગી....

નથી રહી હવે પહેલા જેટલી સરળ ને આસાન તું,

કે પળવાર માં તને માણી ને ખુશ થાઉં હું,

રોજ રોજ નાં ઉતાર ચઢાવ થી થાકી જવાય છે ,

સંઘર્ષ પણ સફળતા આપવામાં વાર કરે છે,

હે જીંદગી ,બહુ થયું ,

હવે તો,

એક નાનકડી સફળતા ની #ખુશી આપી દે..

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111186605
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now