*દરિયો*
દિલમાં ઊઠે છે લહેરો,આજ વ્હાલ નો છલકે દરિયો.
આવ તો જરી વાર દરિયાનાં કિનારે, પ્રેમ ના મોજામાં પલળવા.
ભલે ને તપતો સૂરજ હોય માથે,
તોય નહીં મુકીએ કિનારા.
ઊંચી ઊંચી લ્હેર લપશી, થપાટ વાગશે મોટા મોજા ની.
હાથ પકડી ઊંડે સુધી જાવું,
ડુબકી લગાવી હેતે નાવું.
દિલમાં તારી પ્રિત બની, આજ દરિયો કે ઉમંગ ગાવું.
કહે નર આજ ગીત મારે તારા સ્નેહના દરિયા માં જાવું.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ